હાઈકોર્ટ હૂકમ અન્વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્યા બાદ બંધ કરાવી
શોપ ચલાવવા માટે પાલિકાનું તેમજ ફુડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ મેળવવુ ફરજીયાત કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ નગરપાલિકાએ આજે રવિવારે શહેરમાં કાર્યરત...

