Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરીvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત વિગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશેvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી દ્વારા પ્રેરિત અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસકવાલ ખાતે કાપડી સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્તvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: કાપડી સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા સમાજનો 32મો સ્નેહ મિલન કાર્યક્રમ કોપરલી નજીકના કવાલ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમની સાથે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસસંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયોvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 90 સમાજ, 80 એસોસિએશનના સભ્યો અને 18 જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ ધારાસભ્ય વી.ડી.ઝાલાનું કરેલું અભિવાદન સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વર્ષ 2009 થી 2012 દરમિયાન હિંમતનગર શહેર...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસમધ્યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં દમણના બોક્સર સુમિતે મેળવેલો કાંસ્ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદકvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીમાં સુમિતે પોતાનાથી અનુભવી બોક્સરોને માત આપી સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણપાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 તા.11મી ફેબ્રુઆરીએ પાંચ વર્ષ પછી દમણની ધરતી ઉપર થનારૂં આગમનઃ પ્રદેશમાં આનંદ અને ઉલ્લાસ ‘કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.05: નવસારી જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિતપ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમહેતા હોસ્પિટલ ખાતે પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયોvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેતા હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ તથા લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના સંયુક્ત ઉપક્રમે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ સાથે કરીvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 રોફેલ એમબીએના વિદ્યાર્થીઓએ 120 યુનિટ રક્તદાન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: ગત તા.03-02-2023 ને શુક્રવારના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયોvartmanpravahFebruary 5, 2023 by vartmanpravahFebruary 5, 20230 લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા રાષ્ટ્રહિત સાથે ઉદ્યોગ હિતની ચિંતા અને કામગીરી કરે છે : રાષ્ટ્રિય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી...