વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્ય સભામાં સભ્ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય
નવી કારોબારી સમિતિના સભ્યો અને ક્રિકેટ ટૂર્નામેન્ટના વિજેતાઓનો કરાયેલો સત્કાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,તા.01: વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્ય સભા રવિવારે શ્રી રંગ દૈવજ્ઞ...

