ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી કાર્તિક અશોકભાઈ પટેલ (રહે.ખેરગામ દાદરી ફળીયા તા.ખેરગામ)ના પિતા અશોકભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ.53) (રહે.ખેરગામ...

