નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05: નવોદય વિદ્યાલય સમિતિએ 2023-24ના સત્ર માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6ની ખાલી બેઠકોમાં પ્રવેશ માટે આવેદનપત્ર ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે....

