Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસમર્પણ જ્ઞાન સ્કૂલમાં દસમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણીvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી ખાતે આવેલ પ્રસિધ્ધ સી.બી.એસ.સી. શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં ધૂમ ધામ પૂર્વક દસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્યામ ઈલેવન ફાઈનલ વિજેતાvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 છેલ્લા દિવસે વાપી પત્રકાર વેલ્ફેર એસો.ની ટીમ ફ્રેન્ડલી મેચ રમીને વિજેતા બની (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય છઠ્ઠી ક્રિકેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજથી વાપી ચલા ભાઠેલા પ્લોટમાં શ્રી શિવશક્તિ મહાયજ્ઞનો પ્રારંભ થશેvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિત દ્વારાઆયોજીત યજ્ઞ તા.07 થી 13 જાન્યુઆરી સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ કાર્યરત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપીને આંગણે આવતીકાલે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્યુંvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી નગરપાલિકાના એનયુએલએમ વિભાગના ઉપક્રમે મહિલાઓની જાગૃતિ માટે વલસાડ ‘‘સખી વન સ્ટોપ સેન્ટર” ના સહયોગથી કાર્યક્રમ યોજી મહિલાઓને જાતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ નહીં કરાતા બાળકો ગામના ચર્ચમાં અભ્યાસ કરવા મજબુરvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 શિક્ષણ સમિતિના રેઢિયાળ કારભારથી સ્થાનિકોમાં ભારે રોષ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકીવાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયુંvartmanpravahJanuary 6, 2023 by vartmanpravahJanuary 6, 20230 ‘વર્તમાન પ્રવાહ’માં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ દોટ લગાવી ચેતવણીદર્શક બોર્ડ ગોઠવી દેતાં વાહનચાલકોને મળેલી રાહત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી-નવસારી રાજ્યધોરી માર્ગ ઉપર...
Breaking Newsગુજરાતએલ. એન્ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્સવ ઉજવાયોvartmanpravahJanuary 5, 2023 by vartmanpravahJanuary 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) હાંસોટ, તા.05 : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ધનશેર પ્રાથમિક શાળા ખાતે શાળાનાં બાળકોમાં સર્વ ધર્મ સમભાવની ભાવના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશઓલપાડમાં ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂકvartmanpravahJanuary 5, 2023 by vartmanpravahJanuary 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) હાંસોટ, તા.05: તાલુકા પંચાયત કચેરી ઓલપાડમાં છેલ્લાં ઘણાં સમયથી ખાલી પડેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની સિનિયોરિટીનાં આધારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવમનોરંજનસેલવાસદમણમાં ઈન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્કૂલ ટીમોએ લીધેલો ભાગvartmanpravahJanuary 5, 2023 by vartmanpravahJanuary 5, 20230 અંડર-17માં દિવ્ય જ્યોતિ સ્કૂલ, સાર્વજનિક વિદ્યાલય, શ્રી માછી મહાજન અને શ્રીનાથજી સ્કૂલે સેમિ ફાઈનલમાં કરેલો પ્રવેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણસંપત્તિની સાચવણી માટે પણ સંસ્કાર સત્સંગ અને સદ્ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાનીvartmanpravahJanuary 5, 2023 by vartmanpravahJanuary 5, 20230 દમણ જિલ્લા કોળી પટેલસમાજના સોમનાથ ભવન-ભેંસરોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય પ.પૂ. મેહુલ બાપુના કંઠમાંથી વહેલી સરસ્વતીની સરવાણીથી મંત્રમુગ્ધ બનેલો સભા મંડપ (વર્તમાન...