સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્વો અને સ્થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્સ નીતિનો પડઘો
સંઘપ્રદેશ પ્રશાસનના ઈતિહાસમાં પહેલી વખત સેંકડો આદિવાસીઓને અપાયેલા જંગલ જમીનના અધિકારોઃ આદિવાસીઓને શિક્ષિત બનાવવા મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ સહિતના ઉચ્ચ શિક્ષણના દ્વાર ઘરઆંગણે ખુલ્યા સંઘપ્રદેશ પ્રશાસને...

