સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર
પ્રશાસન ગાંવ કી ઔર શિબિરમાં વિવિધ વિભાગોની અલગ અલગ સેવાઓ માટે અરજીઓ સ્વીકારાશે અને વિવાદીત બાબતો ઉપર માર્ગદર્શન અપાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20:...

