વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્તકની સાથે પ્રેક્ટિકલ અભ્યાસનો પ્રયાસ કરાયો
છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન થાય છે, આ વર્ષે 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીની જાણીતી રજ્જુ...

