પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના સીલી ગામના ચોકીપાડામાં સરકારી જમીન પર કેટલાક લોકોએ 9 જેટલી દુકાનો, 3 રૂમ અને 1 પતરાંનો શેડ...

