વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્કલેવ યોજાયો
ટુકવાડા અવધ યુટોપિયામાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સ્ટાર્ટઅપ કંપનીએ પ્રેઝન્ટેશન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: તા.12 નવેમ્બર 2022ના રોજ વાપીની સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટી દ્વારા...

