ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ
ધરમપુર તા.પં. સભ્ય કલ્પેશ પટેલએ ધરમપુર પો.સ્ટે.માં લેખિત ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ધરમપુરમાં બારોલીયામાંકાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં બાળકો સાતે ચાલી...

