વલસાડ જિલ્લાના વહીવટી કેન્દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16: આજ રોજ જે.પી.પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં 36 માં નેશનલ ગેમ્સના ઓવેરનેસ પ્રોગ્રામ વલસાડ જિલ્લાના વહીવટી કેન્દ્રના સહયોગથી...

