દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્કેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગુજરાત બોર્ડરને જોડતા મોરખલ ગામથી વારણા તરફના દાભડપાડાનો રસ્તો જે હાઈસ્કૂલ તરફ જાય છે એ રસ્તા...

