સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્ટર સ્કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા 75મા ભારતના આઝાદીના અમૃત મહોત્સવ...

