ચીખલીના હરણગામમાં પુરગ્રસ્ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના હરણગામમાં પુરઅસરગ્રસ્ત 228 જેટલા શ્રમજીવી પરિવારો માટે સેવા ભાવી સંસ્થાઓના સહયોગથી હળપતિ રેસીડન્સીમાં પાકા ઘરોનું નિર્માણ કરવામાં...

