સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્સ ઈંગ્લીશ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.24 સેલવાસની લાયન્સ ઈંગ્લીશ શાળાનું ધોરણ 10નું સીબીએસઈનું પરિણામ 99 ટકા આવ્યું છે. ઈશાન મેહતાએ સાયન્સમાં અદ્યશા ખટુઆએ ગણિત અને હિન્દીમાં...

