દેશ સહિત દાનહ અને દમણ-દીવમાં પણ પરિવારવાદી-વ્યક્તિલક્ષી રાજનીતિને મળી રહેલો જાકારો
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 6 વર્ષથી શરૂ થયેલ વિકાસ અને શિક્ષણના પ્રભાવથી સામાન્ય જનતા પણ પ્રશાસન અને પ્રધાનમંત્રીથી પ્રભાવિત દાનહ અને દમણ-દીવમાં પ્રાદેશિક પક્ષો...

