સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27 સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જગ્યાઓ પર બનાવી દેવામા આવેલ દુકાનોને હટાવવાની ઝુંબેશ જોરશોરમા ચાલી રહી છે. જે...

