August 7, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તા.11 ઓકટોબર 2024ને શુક્રવારના રોજ આયુષ્‍યમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નરેશભાઈ ભાસ્‍કરભાઈ સાવેના મોડેલ ફાર્મ ‘‘કલ્‍પવૃક્ષ”ની જિલ્લાના પ્રોબેશનરી આઈએએસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah
જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પદયાત્રાને પ્રસ્‍થાન કરાવી શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ સુશાસન થકી વિકાસ અને આત્‍મનિર્ભર ભારતની મારી કલ્‍પના સહિતના પ્‍લેકાર્ડ સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
જિલ્લામાં કુલ રૂા. 58.21 કરોડના કુલ 370 વિકાસ કામોનું મંત્રીના હસ્‍તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું વણથંભી વિકાસ યાત્રાથી વિકસિત ભારતનો સંકલ્‍પ 2047 સુધીમાં પરિપૂર્ણ થશેઃ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સુંદર રાસ-ગરબાની પ્રસ્‍તુતિ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગ્રુપને સંસ્‍થાના પ્રમુખ ફત્તેહસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્‍નીના હસ્‍તે રોકડ રકમ આપી કર્યા પ્રોત્‍સાહિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દર વર્ષે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સ્‍તરે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 : ભારત દેશ માટે બુધવારની રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્‍યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્‍યના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah
માલદીવ્‍સની પડોશમાં આવેલા લક્ષદ્વીપે પણ પ્રવાસન ક્ષેત્રે લગાવેલી ઊંચી છલાંગઃ આવતા દિવસોમાં વૈશ્વિક પ્રવાસનનું પણ કેન્‍દ્ર બનવા તરફ લક્ષદ્વીપની આગેકૂચ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી...