ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23 પશુ તબીબની ત્રણ જગ્યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્યા છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી...

