September 26, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah
વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો , ફ્રન્‍ટલાઇન વર્કરો તથા ૬૦ વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમજ ૧૨ થી...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah
આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘના દિવંગત અધ્‍યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્‍ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsદેશસેલવાસ

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 દાદરા નગર હવેલીના વેલુગામ મોરપાડા ગામે વારલી સમાજમાં જાગળતિ લાવવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમા હાલમાં સમાજમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.રર સેલવાસના ડોકમરડી નદીમાં બિલ્‍ડરો દ્વારા ડ્રેનેજનું પાણી સીધુ છોડવાનો અહેવાલ અખબારમાં આવ્‍યા બાદ સેલવાસ પાલિકાના અધિકારીઓ જગ્‍યાઓ પર પહોંચી...
Breaking Newsતંત્રી લેખ

સંઘપ્રદેશની બુનિયાદી સમસ્‍યા અને જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત પ્રધાનમંત્રી મોદીએ પ્રશાસક તરીકે નોન આઈ.એ.એસ. પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો લીધેલો ઐતિહાસિક સાર્થક નિર્ણય

vartmanpravah
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવની દરેક ક્ષેત્રે લીધેલી માવજતથી પ્રભાવિત બની મોદી સરકારેલક્ષદ્વીપનો પણ સુપ્રત કરેલો હવાલો દાનહ અને દમણ-દીવ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ...
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah
રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.20 વલસાડ...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ કંકાવટી પાર્ક, બી- વીંગ, ફલેટ નંબર ૧૦૩ ખાતે રહેતી સુરભીકુમારી અશોકકુમાર સીંગ તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ વાગ્યે ઘરેથી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ટોકનપાડા ગામે વાપીથી મુંબઇ જતા રેલવે ટ્રેકની અપ ડાઉન લાઇન ઉપર કિ.મી. ૧પ૭/ ૧૩, ૧૧ ની વચ્ચે તા.૧૧/પ/૨૦૨૨ના...