દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્ટેટ પ્રેસીડેન્ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.19 દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્ટેટ પ્રેસીડેન્ટ તરીકે નિયુક્ત થયેલા શ્રી હરીશભાઈ પટેલનું આજે સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્વમાં કોળી પટેલ...

