સેલવાસમાં સ્વસ્વરૂપ સંપ્રદાય જગદ્ગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર યોજાશે
05મી જાન્યુઆરી, 2025ના રોજ આમલી સ્થિત ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્તદાન શિબિરનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 : સ્વસ્વરૂપ સંપ્રદાય, જગદગુરુ શ્રી નરેન્દ્રાચાર્ય...