ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્યકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.24: ઉમરગામ પાલિકાએ નીતિ નિયમો નેવે મૂકયા હોવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં બિલ્ડરોના હિતમાં નિર્ણય...