નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ
ભોગ બનનાર રાજન પટેલ અને ધર્મેન્દ્ર પટેલ બન્ને રહે.ખટાણા ધરમપુરએ એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ...

