Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગના નિર્દેશન હેઠળ દમણ જિલ્લામાં તા. 17 થી 31...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah
સુરતમાં મળેલ રાષ્‍ટ્રીય કાર્યકારણીની બે દિવસીય બેઠકમાં રાષ્‍ટ્રીય સંયોજક સુશીલ ઓઝાએ કરેલી જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ સહિત અનેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah
કોન્‍સ્‍ટેબલ મહેશ ગોપાળભાઈ ગીધેના કરુણ મોતથી પોલીસ બેડા અને પરિવારમાં શોક છવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વલસાડ અબ્રામામાં રહેતા અને પારડી પોલીસ સ્‍ટેશનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ હાઈવે ઉપર રૂરલ પોલીસે નાકાબંધી કરીને દારૂનો જથ્‍થો ભરેલી પ્રેસ લખેલી કાર ઝડપી પાડી હતી. ત્રણ આરોપીની પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah
વ્‍યાજે પૈસા આપી જેની પઠાણી ઉઘરાણી કરી પૈસા નઆપે તો બીભત્‍સ માંગણી કરી કરતો હતો બ્‍લેક મેલ ગણતરીના કલાકોમાં મર્ડરનો ગુનો ઉકેલતી પારડી પોલીસ (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah
ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદના પરિપત્ર તેમજ નિયમોના ઉલ્લંઘન બદલ એસઆઈએ અને નિયમનું પાલન કરાવવામાં નિષ્‍ફળ જનાર આસિસ્‍ટન્‍ટ ચેરિટી કમિશનર અને ચેરિટી કમિશનર અંડર ધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના તલાવચોરા ઇંગારી પહાડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન વન વિભાગના સહયોગથી મોટા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.13: ચીખલી તાલુકા સહિત વાંસદા તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા બાદ કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અજીબો ગરીબ ફેરફાર વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યમાં જોવા મળી રહ્યા છે. ક્‍યાંક કાળઝાળ ગરમી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ)માં ધો.10મા શર્વરી કૌસ્‍તુભ આરેકર પ્રથમ

vartmanpravah
કુ.શર્વરી આરેકરે એસ.એસ.સી.માં 91.33 ટકા ગુણાંક મેળવી શાળા પરિવારનું વધારેલું ગૌરવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: કુ.શર્વરી કૌસ્‍તુભ આરેકરે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ...