વાપીમાં સમસ્ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્છામીદુકડમ્ પાઠવ્યા
અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્તારમાં...

