Vartman Pravah

Category : ચીખલી

ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28 અને 29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.27 : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah
યોગના આસન, પ્રાણાયામ અને ધ્‍યાનથી લોકોએ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગૃત્તિ કેળવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : ભારત સરકારનાં સાંસ્‍કળતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24: ઉમરગામ પાલિકાએ નીતિ નિયમો નેવે મૂકયા હોવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં બિલ્‍ડરોના હિતમાં નિર્ણય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah
લીમકા કુમારી રામચન્‍દ્ર પ્રજાપત રહે.કસ્‍ટમ રોડ, તા.21મી રાતે 8 વાગ્‍યાથી ગુમ થયેલ છે (વર્તમાન પ્રવાર વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી કસ્‍ટમ રોડ ઉપર એક કોમ્‍પલેક્ષમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah
મૃત ગાયને હટાવાયા બાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ડબલ સુપર ફાસ્‍ટ અમદાવાદ-મુંબઈ વચ્‍ચે દોડતી વંદે ભારત ટ્રેનને વધુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપી જવાના ટ્રેક પર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોય વાપી જવાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: 21મી માર્ચ એટલે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” આજે વિશ્વમાં વિવિધ દિવ્‍યાંગજનોનાં શૈક્ષણિક કાર્યક્ષેત્રે કામ કરતી સંસ્‍થા, શાલા, મહાશાળાઓમાં ઉજવણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah
ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી સફળતા મેળવતી પારડી પોલીસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડી શાકભાજી માર્કેટમાં રહેતી હંસાબેન ચંદ્રકાંત રાજભોય તળાવની પાળ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah
પારડીનો પ્રિતેશ લાડ વાપીથી કામ પતાવી પારડી પરત ફરી રહ્યો હતો ત્‍યારે સર્જાયેલો અકસ્‍માત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: નેશનલ હાઈવે ઉપર દરરોજ જુદા...