ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્તારમાં અનાજ, ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્તારમાં અનાજ, ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વન વિસ્તારમાં...

