ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્ડ લાઈફના સભ્યો દ્વારા ઉગારી લેવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.11 ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્ડ લાઈફના સભ્યો દ્વારા ઉગારી લેવામાં આવ્યા હતા. ચીખલીના વાંઝણા ગામના મોટી વાંગરવાડીમાં...

