વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તા.11 ઓકટોબર 2024ને શુક્રવારના રોજ આયુષ્યમાન...

