1987થી 2024: દમણ અને દીવને મળ્યા પાંચ સાંસદો પાંચેય સાંસદોના કાર્યકાળના પ્રથમ છ મહિનાની તુલનામાં સૌથી કંગાળ દેખાવ કોનો?
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 : 1987માં ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળતાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા સફળ રહેલ દમણ અને...

