‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.18 : ‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ...

