દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ‘‘નશામુક્તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્પર્ધા યોજાઈ
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પી.એસ.આઈ. સેજલ પટેલ અને પી.એસ.આઈ. ચેતન પટેલના હસ્તે ઈનામો આપી સન્માનિત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25: દમણ પોલીસ વિભાગ દ્વારા...

