અલીમ્કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્કૂલમાં દિવ્યાંગો માટે આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ
જુદી જુદી વિકલાંગતા ધરાવતા 81 જેટલા બાળકોના આરોગ્યની કરાયેલી ચકાસણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ...

