ઉમેદવારી પત્રક ભરવા પહેલાં દાનહ અનેદમણ-દીવમાં પ્રારંભિક તબક્કે ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ દમણ-દીવમાં 2019ની થિયરી રિપિટ થવાની અટકળ
લોકસભા સહિતની કોઈપણ ચૂંટણીમાં જ્યાં સુધી અપક્ષ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે નહીં ત્યાં સુધી અપક્ષ ઉમેદવાર તરીકે માન્યતા મળતી નથી હવે પછીના દિવસો સંઘપ્રદેશ માટે...

