દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
હંમેશા હકારાત્મક અભિગમ રાખી આગળ વધવા પ્રશાસકશ્રીએ પ્રતિનિધિ મંડળને આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 : દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોએ સંઘપ્રદેશના...

