દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્યાંગ પુનર્વાસ કેન્દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત જિલ્લા દિવ્યાંગ પુનર્વાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

