દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્યંત પટેલે આપેલો મંત્ર
કોઈનો વિરોધ નહીં, ખામી ઉપર પણ કોઈ ધ્યાન નહીં, માત્ર ચૂંટણી જીતવા ધ્યાન અને ધ્યેય રાખવા આપેલી પ્રભારીએ સમજણ કેટલાક તત્ત્વો દ્વારા ફેલાવાતી અફવા અને...

