મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
જન કલ્યાણ માટે ઉત્તમ કામ કરવાની અધિકારીઓની ફરજ અને જવાબદારીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન પ્રદેશે દર મહિને મનાવેલી દિવાળીઃ 100...

