October 27, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

vartmanpravah
મદનવાડ શિવ એપાર્ટમેન્‍ટમાં સોમવારે રાતે ઘટેલી ઘટના : કોઈ જાનહાની નહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વલસાડમાં એક પછી એક જર્જરીત મકાનો છેલ્લા કેટલાક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.09: ગુજરાત સરકારે સુજલામ સુફલામ્‌ યોજના 2003 અંતર્ગત આવેલ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ તળાવને ઊંડું કરવામાં આવે, જેથી પાણીનું સ્‍તર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઠ મહિના પહેલા થયેલ તીઘરા ગામનો ચોરીનો ભેદ ઉકેલાયો: ડુંગરી પોલીસે શંકાસ્‍પદ હાલતમાં ઝડપેલા ઈસમે પારડી વિસ્‍તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી તાલુકાના તીઘરા બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ ફરમણીશંકર જોશી તેમના પરિવાર સહિત આજથી આઠ મહિના પહેલા તારીખ 27.10.2023...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કર્યા : નિર્લજ્જ બાપની ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ધરમપુરમાં સમાજને શર્માસાર કરતી ઘૃણાસ્‍પદ ઘટના ઘટી છે. નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કરતો મામલો પોલીસ સુધી પહોંચતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah
કસ્‍તુરબા હોસ્‍પિટલને 81 વર્ષની અવિરત સેવા બદલ અને રાજચંદ્ર હોસ્‍પિટલને આદિવાસી વિસ્‍તારમાં સેવા બદલ એવોર્ડ મળ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડ જિલ્લાની ટ્રસ્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.09: આજરોજ ભાજપા સંગઠન દ્વારા નવનિર્વાચિત વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તાલુકા સંગઠન પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah
યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું નિદર્શન કરી યોગનું મહત્‍વ સમજાવ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડના છીપવાડ ખાતે સ્‍થિત શ્રી જગન્નાથ ભગવાનની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: રાજ્‍યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીનાધોધમાં ન્‍હાવા જવાથી ઘણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah
કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્‍બા, જામ જેવી અનેક અવનવી વાનગીઓને આકર્ષક રીતે સજાવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.08: ભારતમાં રાષ્‍ટ્રીય ફળ તરીકે સ્‍થાન પામનાર સૌનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ

vartmanpravah
કાર છોડી બુટલેગર ભાગી છૂટયો, પોલીસ કારમાંથી દારૂનો જથ્‍થો અને કાર મુદ્દામાલમાં જપ્ત કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડમાં છીપવાડ ગરનાળા નજીક દારૂનો...