Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.13 લ્‍સ્‍ચ્‍ચ્‍ભ્‍ અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગળતિ વિશે રંગોળી અને મહેંદી સ્‍પર્ધાનું આયોજન કરી મતદારોને મતદાન કરવા...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ : દમણ વાપી અને સેલવાસના સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક આવેલા રાતા ગામમાં શ્રદ્ધા રેસિડેન્‍સીમાં વિશ્વ સિંધી સેવા સંગમના આગેવાનીમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah
ઉમેદવારી ફોર્મ લેવામાં અપક્ષ ઉમેદવારો ઉત્‍સાહિત : પાંચ ઉમેદવારોએ કુલ નવ ઉમેદવારી પત્રો લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ગુજરાતની ચૂંટણી જાહેર થતાની સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah
રોંગ સાઈડથી આવેલ ડીએન 09 એચ 0492 નો ચાલક અકસ્‍માત સર્જી ભાગી છૂટયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: સુરતથી ચાર-પાંચ મિત્રો મંગળવારે દમણ સહેલગાહે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah
વલસાડ આર.ટી.ઓ. દ્વારા નવી કાર શિરિઝ જીજે 15 સીએન માટે ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: કેટલાક વાહન-કાર માલિકોને ખાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah
20 ઓક્‍ટોબર ગુરુવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપી સહિત વલસાડ જિલ્લાની પ્રાથમિક તથા માધ્‍યમિક અને ઉચત્તર માધ્‍યમિક શાળાઓ આવતીકાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah
વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah
એક મહિના બાદ પારડી પોલીસ મથકે નોંધાઈ મોપેડ ચોરીની ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી ચાર રસ્‍તા નજીક જ્‍યોતિ ઓટો મોબાઈલ્‍સ નામક પેટ્રોલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના પીપલગભાણ ખુટીયાઆંબા ખાતે રહેતા સુનિલ જયેશભાઇ નાયકા (રહે.પીપલગભાણ, ખુટીયાઆંબા, તા.ચીખલી) જે પલ્‍સર મોટર સાયકલ નં. જીજે-21-બીપી-2580 ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ઘેકટી ગામના વડ ફળીયામાં રહેતી અલ્‍પિકાબેન મનુભાઈ પટેલના લગ્ન તા.11/05/2022ના રોજ ગણદેવી તાલુકાના આંતલીયાના રહિશ દિવ્‍યેન અશોકભાઈ...