વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ
વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ,...

