પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્ત જૈન સંઘોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: પાવાગઢ યાત્રાધામમાં આવેલ જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરી અસ્ત-વ્યસ્ત કરવાની બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અને રોષ ગુજરાતભરના જૈન...

