વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે
કોઈ પણ શાળા તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં નોંધણી કરાવી શકશેઃ તા. ૧૯-૨૦ ડિસે. સ્પર્ધાનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૧: વધતા જતા માર્ગ અકસ્માત...