વલસાડના હિંગરાજમાં ન્હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા
હિમેશ સુનિલ ટંડેલ અને હાર્દિક દોલત ટંડેલ બન્ને સગીરો રવિવાર હોવાથી ખાડીમાં ન્હાવા ગયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડનાહિંગરાજ ગામે આજે ગોઝારી...

