ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્કરો ત્રાટકયા
હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કર્યો પરંતુ તસ્કરો રાત્રીના અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર...

