Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાન અને ખાતેદાર પીનલ પટેલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી જમીન વિવાદ ચાલી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી નજીક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્ની તણાયા : પતિનું મોત-પત્નીને બચાવાઈvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 શૈલેષ પટેલ અને પત્ની મોરખલથી બાઈક ઉપર ઘરે આવતા સર્જાયેલી કરૂણાંતિકા : શૈલેષ ત્રણ કિલોમીટર તણાઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી નજીક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા 25 કેન્દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજીયાત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સિઝન ચાલી રહી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયાvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્મ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસ્વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયાvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપીમાં સ્વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસુરત રેન્જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કર્યાvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04: સુરત રેન્જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણ જેટલાને વોન્ટેડ જાહેરકરી વધુ તપાસ હાથ ધરી છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યોvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04: નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરી સમગ્ર રાજ્યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ચીખલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રેય ઈલેવન ચેમ્પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રેય ઈલેવન ચેમ્પિયન જ્યારે જલારામ ઈલેવન રનર્સઅપ રહેતા બંને ટીમોને રોકડ ઈનામ તથા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબામણવેલથી પસાર થતી કેનાલના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલના અભાવે મોટી દુર્ઘટનાની સેવાઈ રહેલી ભીતિvartmanpravahApril 4, 2023 by vartmanpravahApril 4, 20230 લાખો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ માર્ગ બન્યો પરંતુ વર્ષો જૂના પુલનું નિર્માણ નહિ થતા અવર-જવર કરતા વાહન ચાલકોને ભયના ઓથાર હેઠળ પ્રસાર થવું પડી રહ્યું છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપાયો : બેની અટકાયત કરાઈvartmanpravahApril 3, 2023 by vartmanpravahApril 3, 20230 એલ.સી.બી.એ. ટેમ્પો સહિત રૂા.9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ એલ.સી.બી.એ આજે સોમવારે હાઈવે ધમડાચી પીરૂ ફળીયા પાસેથી કિંમતી ખેરના...