હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કિડની કેર મહેતા હોસ્પિટલ, અને લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી
વલસાડ જિલ્લાના 150 થી વધારે ડોક્ટરો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કવિ અને હાસ્ય કલાકાર ડો. રઈશ મણિયારે ‘‘હસતા રહીએ વરસતા રહીએ” ના શીર્ષક હેઠળ...

